POST INDEX

પ્રાથમિક શાળા ચૌલાદના બ્લોગમાં આપનું સ્વાગત છે.

3/12/15

      
      મંદિર તારું વિશ્વ રૂપાળું 


             મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે.......
             પળ પળ તારા દર્શન થાયે દેખે દેખનહારા રે.......
             નહીં પૂંજરી નહીં કોઈ દેવા ,નહીં મંદિર ને તાળા રે। ......
             નીલગગનમાં મહિમા ગાતા ચાંદો સૂરજ તારા રે। ......
             વર્ણન કરતા શોભા તારી થાક્યા કવિગણ સારા રે। ....
             મંદિરમાં તું ક્યાંયે છુપાયો ,શોધે બાળ અધીરા રે.........
             મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા  રે......